ASSAM RIFLES TECHNICAL AND TRADESMEN RECRUITMENT RALLY 2024
પોસ્ટનુ નામ :- ASSAM RIFLES TECHNICAL AND TRADESMEN RECRUITMENT RALLY 2024
અરજી કઈ રીતે કરવી? :- ઓનલાઈન વેબસાઇટ ના માધ્યમથી ફોર્મ ભરવુ.
ફોર્મ શરૂ થવાની તારીખ :- 21 ઓક્ટોબર
પોસ્ટની સંખ્યા:- 161
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 19 નવેમ્બર
ફોર્મ ભરવાની લાયકાત :- પોસ્ટ પ્રમાણે અલગ અલગ
ઉંમર:- 18 થી 23 ની વચ્ચે (1 ઓગસ્ટ 2023 થી) (ઉંમરની છૂટછાટ)
ઉંમરની છૂટછાટ :-
Sc/st:- 5 વર્ષ
OBC:- 3 વર્ષ
તથા Ex servicemen તથા અન્ય માટે અલગ અલગ છૂટછાટ
ફી:- ગ્રૂપ B માટે - 200 rs
ગ્રૂપ C માટે - 100 rs
(sc/st માટે ફી નથી)
SBI Laitkor Branch IFSC Code-SBIN00 13883 ખાતે HQ DGAR, Recruitment Branch, Shillong 10 ની તરફેણમાં SBI કરંટ એકાઉન્ટ નંબર 37088046712 પર ફી ભરવી.
નોંધ :- રિપોર્ટિંગ વખતે ઓનલાઇન ભરેલા ફોર્મ ની પ્રિંટ અને ચલણ ની પ્રિંટ સાથે રાખવી
અન્ય માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો- notification pdf
ઓનલાઈન આવેદન કરો :- Assam rifle apply online

